જો $a + b + c = 0$ હોય,તો $a \times b$ બરાબર શું થાય?

  • A
    $b \times c$
  • B
    $c \times b$
  • C
    $a \times c$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\vec{A} \times 0$ નું પરિણામી મૂલ્ય કોના જેટલું હશે?

જો $\vec{A}$ અને $\vec{B}$ સદિશો વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો $(\vec{B} \times \vec{A}) \cdot \vec{A}$ ગુણાકારની કિંમત કેટલી થાય?

બે પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર મેળવો.

આપેલ છે કે $|\vec{A}_1|=2, |\vec{A}_2|=3$ અને $|\vec{A}_1+\vec{A}_2|=3$. $(\vec{A}_1+2 \vec{A}_2) \cdot (3 \vec{A}_1-4 \vec{A}_2)$ નું મૂલ્ય શોધો:

Difficult
View Solution

જો $F_1$ અને $F_2$ એ $F$ જેટલા સમાન મૂલ્યના બે સદિશો હોય કે જેથી $|F_1 \cdot F_2| = |F_1 \times F_2|$ થાય,તો $|F_1 + F_2|$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo