જો $\left(\frac{x}{3}+1, y-\frac{2}{3}\right)=\left(\frac{5}{3}, \frac{1}{3}\right)$ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો.

  • A
    $x=2, y=1$
  • B
    $x=1, y=2$
  • C
    $x=3, y=1$
  • D
    $x=2, y=3$

Explore More

Similar Questions

ધારો કે $A, B, C$ ત્રણ ગણ છે જેથી $n(A \cap B) = n(B \cap C) = n(C \cap A) = n(A \cap B \cap C) = 2$ થાય,તો $n((A \times B) \cap (B \times C))$ ની કિંમત શોધો.

ધારો કે $A = \{a, b, c\}$ અને $B = \{1, 2\}$ છે. તો ગણ $A$ થી ગણ $B$ પર વ્યાખ્યાયિત સંબંધ $R$ એ નીચેનામાંથી કોનો ઉપગણ છે?

ધારો કે $A=\{1,2\}, B=\{1,2,3,4\}, C=\{5,6\}$ અને $D=\{5,6,7,8\}$ છે. ચકાસો કે $A \times (B \cap C) = (A \times B) \cap (A \times C)$.

જો $A \times B = \{(p, q), (p, r), (m, q), (m, r)\}$ હોય,તો $A$ અને $B$ શોધો.

જો ગણ $A$ માં $p$ ઘટકો હોય અને ગણ $B$ માં $q$ ઘટકો હોય,તો $A \times B$ માં રહેલા ઘટકોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo