જો $x = 10.0 \pm 0.1$ અને $y = 10.0 \pm 0.1$ હોય,તો $2x - 2y$ ની કિંમત કેટલી થાય?

  • A
    $(0.0 \pm 0.4)$
  • B
    $0$
  • C
    $(0.0 \pm 0.1)$
  • D
    $(20 \pm 0.2)$

Explore More

Similar Questions

એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમયના અંતરાલો નીચે મુજબના રીડિંગ આપે છે: $1.25 \; s, 1.24 \; s, 1.27 \; s, 1.21 \; s$,અને $1.28 \; s$. અવલોકનોની પ્રતિશત સાપેક્ષ ત્રુટિ કેટલી છે?

સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $(k)$ પ્રાયોગિક રીતે શોધવા માટે,એક વિદ્યાર્થી સમયના માપનમાં $2 \%$ ધન ત્રુટિ અને દળના માપનમાં $1 \%$ ઋણ ત્રુટિ કરે છે. $k$ નું મૂલ્ય નક્કી કરવામાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

સાપેક્ષ ત્રુટિ એટલે શું? આંશિક ત્રુટિની વ્યાખ્યા આપો.

લઘુત્તમ માપ (Least count) એટલે શું? લઘુત્તમ માપની ત્રુટિ (Least count error) કોને કહેવાય?

સ્ક્રૂ ગેજ (લઘુત્તમ માપશક્તિ $0.001 \,cm$) નો ઉપયોગ કરીને માપવામાં આવેલ પેન્સિલની જાડાઈ $0.802 \,cm$ મળે છે. માપનમાં પ્રતિશત ત્રુટિ ........... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo