સ્ક્રૂ ગેજ (લઘુત્તમ માપશક્તિ $0.001 \,cm$) નો ઉપયોગ કરીને માપવામાં આવેલ પેન્સિલની જાડાઈ $0.802 \,cm$ મળે છે. માપનમાં પ્રતિશત ત્રુટિ ........... $\%$ છે.

  • A
    $0.125$
  • B
    $2.43$
  • C
    $4.12$
  • D
    $2.14$

Explore More

Similar Questions

જો $Z = \frac{A^{4} B^{1/3}}{C D^{3/2}}$ હોય,તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ શોધો.

રેન્ડમ (યાદચ્છિક) ભૂલ ઘટાડવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

ઓમના નિયમના પ્રયોગમાં,$10.0\, cm$ લંબાઈ અને $5.00\, mm$ વ્યાસ ધરાવતા વાહકના છેડાઓ વચ્ચે $5.0\, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. વાહકમાં માપવામાં આવેલ પ્રવાહ $2.00\, A$ છે. વાહકની અવરોધકતામાં મહત્તમ અનુમતિપાત્ર પ્રતિશત ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

દળ અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2\%$ છે,તો ગતિઊર્જામાં પ્રતિશત ત્રુટિ .......... $\%$ થશે.

જો નળાકારની લંબાઈ $l = (4.00 \pm 0.01) \; cm$,ત્રિજ્યા $r = (0.250 \pm 0.001) \; cm$ અને દળ $m = 6.25 \pm 0.01 \; g$ હોય,તો ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo