જો $A$ અને $B$ પરસ્પર અલગ (disjoint) હોય,તો $n(A \cup B)$ કોના બરાબર થાય?

  • A
    $n(A)$
  • B
    $n(B)$
  • C
    $n(A) + n(B)$
  • D
    $n(A) \times n(B)$

Explore More

Similar Questions

ગણ $X$ અને $Y$ ધ્યાનમાં લો જ્યાં $X = \{ \text{Ram, Geeta, Akbar} \}$ અને $Y = \{ \text{Geeta, David, Ashok} \}$ છે. $X \cap Y$ શોધો.

આપેલ ગણોની જોડીનો છેદગણ શોધો:
$X = \{1, 3, 5\}, Y = \{1, 2, 3\}$

કઈ વેન આકૃતિ "કોઈ પોલીસમેન ચોર નથી" વિધાનની સત્યતા દર્શાવે છે?

જો $A = \{ x : x \text{ એ પ્રાકૃતિક સંખ્યા છે} \}$,$B = \{ x : x \text{ એ બેકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$,$C = \{ x : x \text{ એ એકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$ અને $D = \{ x : x \text{ એ અવિભાજ્ય સંખ્યા છે} \}$ હોય,તો $A \cap B$ શોધો.

નીચે આપેલા સર્કિટ માટે સરળ સ્વિચિંગ સર્કિટ કઈ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo