જો $5$ મોલ $BaCl_2$ ને $2$ મોલ $Na_3PO_4$ સાથે મિશ્ર કરવામાં આવે,તો બનતા $Ba_3(PO_4)_2$ ના મહત્તમ મોલની સંખ્યા $..........$ છે (નજીકનો પૂર્ણાંક)

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

જ્યારે $400 \ mL$ $0.2 \ M \ H_2SO_4$ દ્રાવણને $600 \ mL$ $0.1 \ M \ NaOH$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે અંતિમ દ્રાવણના તાપમાનમાં થતો વધારો $...... \times 10^{-2} \ K$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
$\left[ \text{Use } : H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \rightarrow H_2O : \Delta_{r}H = -57.1 \ kJ \ mol^{-1} \right]$
$H_2O$ ની વિશિષ્ટ ઉષ્મા = $4.18 \ J \ K^{-1} \ g^{-1}$
$H_2O$ ની ઘનતા = $1.0 \ g \ cm^{-3}$
મિશ્રણ વખતે દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થતો નથી તેમ ધારો.

કેલ્શિયમ કાર્બોનેટ જલીય $HCl$ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબ $CaCl_2$ અને $CO_2$ આપે છે: $CaCO_{3(s)} + 2HCl_{(aq)} \to CaCl_{2(aq)} + CO_{2(g)} + H_2O_{(l)}$
જ્યારે $250 \ mL$ $0.76 \ M$ $HCl$ એ $1000 \ g$ $CaCO_3$ સાથે પ્રક્રિયા કરે ત્યારે $CaCl_2$ નું કેટલું દળ બનશે? સીમિત પ્રક્રિયકનું નામ આપો. પ્રક્રિયામાં બનેલા $CaCl_2$ ના મોલની સંખ્યા ગણો.

Difficult
View Solution

નાઈટ્રિક એસિડના ઉત્પાદન માટે ઓસ્ટવાલ્ડની પ્રક્રિયામાં,પ્રથમ પગલામાં એમોનિયા વાયુનું ઓક્સિજન વાયુ દ્વારા ઓક્સિડેશન થઈને નાઈટ્રિક ઓક્સાઈડ વાયુ અને વરાળ મળે છે. જો $10.00 \ g$ એમોનિયા અને $20.00 \ g$ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે,તો નાઈટ્રિક ઓક્સાઈડનું મહત્તમ વજન કેટલું મેળવી શકાય?

$6.5 \ g$ $PbO$ અને $3.2 \ g$ $HCl$ વચ્ચેની પ્રક્રિયાથી $PbCl_2$ ના કેટલા મોલ મળશે?

Difficult
View Solution

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા $13.7 \ kcal$ છે. જ્યારે $0.6 \ mole$ $HCl$ ના દ્રાવણને $0.25 \ mole$ $NaOH$ માં ઉમેરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા કેટલી હશે ($kcal$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo