જો $HCF(a, b) = 1$ હોય,તો $HCF(a - b, a + b)$ ની કિંમત શું થાય?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $1$ અથવા $2$
  • D
    $a$ અથવા $b$

Explore More

Similar Questions

લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચેની સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{129}{2^{2} \cdot 5^{7} \cdot 7^{5}}$

સાદું રૂપ આપો: $\frac{\sqrt{4-\sqrt{7}}}{\sqrt{8+3 \sqrt{7}-2 \sqrt{2}}}$

Difficult
View Solution

$2^{9} \cdot 5^{135}$ નો છેલ્લો અંક .............. છે.

દરેક ધન બેકી પૂર્ણાંકને $4q + 2$ સ્વરૂપે લખી શકાય છે.

સાબિત કરો કે કોઈપણ અયુગ્મ પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક $q$ માટે $4q + 1$ સ્વરૂપમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo