જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યાઓ એવી હોય કે જેથી $\left| \frac{{z_1} - {z_2}}{{z_1} + {z_2}} \right| = 1$ અને $i{z_1} = k{z_2}$,જ્યાં $k \in R$,તો ${z_1} - {z_2}$ અને ${z_1} + {z_2}$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    ${\tan ^{ - 1}}\left( \frac{{2k}}{{{k^2} + 1}} \right)$
  • B
    ${\tan ^{ - 1}}\left( \frac{{2k}}{{1 - {k^2}}} \right)$
  • C
    $-2{\tan ^{ - 1}}k$
  • D
    $2{\tan ^{ - 1}}k$

Explore More

Similar Questions

ધારો કે સંકર સંખ્યાઓ $z_1, z_2$ અને $z_3$ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ધારો કે $z_0$ એ ત્રિકોણનું પરિકેન્દ્ર છે,તો $z_1^2 + z_2^2 + z_3^2 = $

જો $(z-2-3i)$ નો કોણાંક (argument) $\frac{3\pi}{4}$ હોય, તો $z$ નો બિંદુપથ (locus) શું થાય? (જ્યાં $z=x+iy$):

જો $z_1$ અને $z_2$ એ સમીકરણ $z^2+az+b=0$ ના બે બીજ હોય જ્યાં $a^2 < 4b$, તો ઉગમબિંદુ, $z_1$ અને $z_2$ સમબાજુ ત્રિકોણ બનાવે છે જો

જો $|z + 1| = \sqrt{2} |z - 1|$ હોય,તો આર્ગેન્ડ આકૃતિમાં બિંદુ $z$ દ્વારા દર્શાવતો બિંદુપથ એ શું છે?

Difficult
View Solution

જો $|z|=1$ અને $z \neq \pm 1$ હોય,તો $\frac{z}{1-z^2}$ ની તમામ કિંમતો ક્યાં આવેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo