જો $\bar{x}$ એ શૂન્યેતર સદિશ હોય અને $k > 0, k \neq 1$ હોય,તો $\frac{-k \bar{x}}{|\bar{x}|}$ એ $.......$ છે.

  • A
    $\bar{x}$ ની દિશામાં એકમ સદિશ
  • B
    $k$ માન ધરાવતો $\bar{x}$ ની દિશામાં સદિશ
  • C
    $k$ માન ધરાવતો $\bar{x}$ ની વિરુદ્ધ દિશામાં સદિશ
  • D
    $\bar{x}$ ની વિરુદ્ધ દિશામાં એકમ સદિશ

Explore More

Similar Questions

ધારો કે $\overrightarrow{OA} = \hat{i} - 3\hat{j} + \hat{k}$, $\overrightarrow{OB} = \hat{i} + 3\hat{j} - 2\hat{k}$ અને $\overrightarrow{OC} = 4\hat{i} + 3\hat{j} + 5\hat{k}$ એ ત્રણ બિંદુઓ $A$, $B$ અને $C$ ના સ્થાન સદિશો છે. ધારો કે $P$ એ બિંદુ છે જે $AB$ ને $2:1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. જો $l, m, n$ એ સદિશ $\overrightarrow{PC}$ ની દિકકોસાઇન હોય, તો $l + 3m + 2n =$

જે ત્રિકોણના શિરોબિંદુઓ $i + 2j, 2i + j, i + j + k$ હોય,તે ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.

બે સદિશો $\hat{i}+\hat{j}+\hat{k}$ અને $\hat{i}+3\hat{j}+5\hat{k}$ એ $\triangle ABC$ ની બે બાજુઓ $\vec{AB}$ અને $\vec{AC}$ દર્શાવે છે. તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

$\hat{i}-\hat{j}$ નો $\hat{i}+\hat{j}$ પરનો પ્રક્ષેપ . . . . . . છે.

જો બિંદુઓ $P(4, 5, x)$,$Q(3, y, 4)$ અને $R(5, 8, 0)$ સમરેખ હોય,તો $x + y$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo