જો $p$ અને $q$ સત્ય વિધાનો હોય અને $r$ અસત્ય વિધાન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    $(p \wedge q) \rightarrow r$
  • B
    $(p$ $\rightarrow r)$ $\rightarrow q$
  • C
    $(p \vee q) \vee r$
  • D
    $(p \leftrightarrow q) \leftrightarrow r$

Explore More

Similar Questions

નીચેના સર્કિટ માટે સરળ સ્વિચિંગ સર્કિટ છે (ધારો કે સર્કિટમાં બે સ્વિચ $S_1$ અને $S_2$ સમાંતર છે, જે $S_3$ સ્વિચ સાથે શ્રેણીમાં જોડાયેલ છે):

વિધાનો $p, q$ અને $r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે True, False અને False છે. તાર્કિક વિધાન $[\sim (p \land \sim q) \lor (q \lor \sim r)]$ અને તેના દ્વૈત (dual) ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું છે.....

બુલિયન પદાવલિ $((p \wedge q) \vee (p \vee \sim q)) \wedge (\sim p \wedge \sim q)$ એ કોના સમતુલ્ય છે?

નીચે આપેલા વિધાનનું નિષેધ લખો અને તપાસો કે પરિણામી વિધાન સત્ય છે કે નહીં:
દરેક પ્રાકૃતિક સંખ્યા $0$ કરતા મોટી છે.

શરતી વિધાન "જો વરસાદ પડશે,તો હું શાળાએ જઈશ" નું નિષેધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo