જો $4 \ C$ ના વિદ્યુતભારને $10 \ V$ સ્થિતિમાન ધરાવતા બિંદુથી $V \ V$ સ્થિતિમાન ધરાવતા બીજા બિંદુ સુધી લઈ જવા માટે $20 \ J$ કાર્ય કરવું પડતું હોય,તો $V$ નું મૂલ્ય શોધો. ($V$ માં)

  • A
    $5$
  • B
    $15$
  • C
    $2$
  • D
    $70$

Explore More

Similar Questions

$a$ બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુ પર $Q$ વીજભાર મૂકેલ છે. ચોરસના કેન્દ્ર પરથી $-Q$ વીજભારને દૂર કરીને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે?

Difficult
View Solution

જો એક ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી $50\, V$ પોટેન્શિયલ ધરાવતા બિંદુથી $70\, V$ પોટેન્શિયલ ધરાવતા બીજા બિંદુ તરફ ગતિ કરે,તો અંતિમ સ્થિતિમાં તેની ગતિઊર્જા કેટલી હશે?

બે સમકેન્દ્રિય પોલા ગોળાકાર કવચની ત્રિજ્યા $r$ અને $R$ $(R \gg r)$ છે. તેમના પર $Q$ જેટલો વિદ્યુતભાર એવી રીતે વહેંચાયેલો છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ વચ્ચેનું અંતર $d$ છે. જ્યારે $q_2$ ને $q_1$ તરફ $x$ જેટલા અંતરે ખસેડવામાં આવે ત્યારે તંત્રની સ્થિતિઊર્જામાં થતો વધારો કેટલો હશે? $(x < d)$ (જ્યાં $\frac{1}{4 \pi \varepsilon_0} = K$ અચળાંક છે).

$x$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $-q$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo