જો $\mu_0$ એ શૂન્યાવકાશની પરમિયેબિલિટી (પારગમ્યતા) હોય અને $\chi_m$ એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી હોય,તો પદાર્થની પરમિયેબિલિટી $\mu$ . . . . . . છે.

  • A
    $\mu=\mu_0(1+\chi_m)$
  • B
    $\mu=\mu_0(\chi_m-1)$
  • C
    $\mu=\mu_0(1-\chi_m)$
  • D
    $\mu=\mu_0(1+\chi_m)$

Explore More

Similar Questions

એક ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મૂળભૂત મેગ્નેટાઇઝેશન વક્ર આકૃતિમાં દર્શાવેલ છે. તો,સાપેક્ષ પરમીએબિલિટીનું મૂલ્ય કયા બિંદુ માટે સૌથી વધુ હશે?

$1 \, g$ દળ અને $5 \, g/cm^3$ ઘનતા ધરાવતા પદાર્થની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ $6 \times 10^{-7} \, A \cdot m^2$ છે. તો મેગ્નેટાઇઝેશન કેટલા $A/m$ થાય?

ચુંબકીય સસેપ્ટિબિલિટી $\chi$ અને સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી $\mu_r$ વચ્ચેનો સંબંધ શું છે?

સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન $\vec{M}$ અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી $\vec{H}$ વચ્ચેનો સંબંધ મેળવો.

પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી (ચુંબકીય સસેપ્ટિબિલિટી) શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo