જો $\frac{3x+1}{(x-1)(x+3)}=\frac{A}{x-1}+\frac{B}{x+3}$ હોય,તો $\sin^{-1} \frac{A}{B}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{6}$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

ધારો કે $a, b$ અને $c$ એ ત્રિકોણની બાજુઓની લંબાઈ છે અને તેની સામેના ખૂણાઓ અનુક્રમે $A, B$ અને $C$ છે. જો $a=3, b=4$ અને $A=\sin^{-1}\left(\frac{3}{4}\right)$ હોય,તો ખૂણો $B$ કેટલો થાય ($^{\circ}$ માં)?

$\cos ^{-1}\left(\cos \frac{13 \pi}{6}\right)$ ની કિંમત શોધો.

$\frac{\tan^{-1}(1) + \cos^{-1}(\frac{1}{2}) + \sin^{-1}(\frac{1}{2})}{\tan^{-1}(\sqrt{3}) - \sec^{-1}(-2)}$ ની કિંમત કોના બરાબર છે?

જો પ્રતિ-ત્રિકોણમિતીય વિધેયો મુખ્ય કિંમતો લેતા હોય,તો $\cos ^{-1}\left(\frac{3}{10} \cos \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)+\frac{2}{5} \sin \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)\right)$ ની કિંમત શોધો.

કિંમત શોધો: $\sec^2(\tan^{-1} 2) + \csc^2(\cot^{-1} 3)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo