જો $\frac{x^2}{a} + \frac{2xy}{h} + \frac{y^2}{b} = 0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવે છે કે જેથી એક રેખાનો ઢાળ બીજી રેખા કરતા બમણો હોય,તો $\frac{ab}{h^2} =$

  • A
    $\frac{9}{8}$
  • B
    $\frac{8}{9}$
  • C
    $\frac{2\sqrt{2}}{3}$
  • D
    $\frac{3}{2\sqrt{2}}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક સંઘનન (condensation) પોલીમર નથી?

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

$Ni(CO)_4$,$[Ni(CN)_4]^{2-}$ અને $[NiCl_4]^{2-}$ પૈકી,તેમની ચુંબકીય ગુણધર્મો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Benzene-1,2-diol$ નું સામાન્ય નામ શું છે?

એક લાંબા સોલેનોઇડમાં વહેતા પ્રવાહ $i$ ને કારણે તેની અક્ષ પરના ચુંબકીય પ્રેરણ $(B)$ અને એક છેડાથી અંતર $x$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo