જો $(1, a)$ અને $(b, 2)$ એ વર્તુળ $x^2+y^2=25$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો $4a+2b$ ની કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $50$
  • C
    $100$
  • D
    $150$

Explore More

Similar Questions

નીચેના પૈકી કોનો સ્વસ્થાન $(In-situ)$ સંરક્ષણમાં સમાવેશ થતો નથી?

સૌથી વધુ $I.P.$ મૂલ્ય ધરાવતું તત્વ કયું છે?

પ્રક્રિયા $2 \ N_2O_{5(g)} \longrightarrow 2 \ N_2O_{4(g)} + O_{2(g)}$ માટે વેગ અચળાંક $4.98 \times 10^{-4} \ s^{-1}$ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

નીચેની આકૃતિ શું દર્શાવે છે?

અતિવલય $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ પરના કોઈપણ બિંદુથી તેના અનંતસ્પર્શકો (asymptotes) સુધીના લંબ અંતરનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo