જો $0 < p < q$ હોય,તો $\lim _{n \rightarrow \infty}\left(q^n+p^n\right)^{1 / n}$ ની કિંમત શું થાય?

  • A
    $e$
  • B
    $p$
  • C
    $q$
  • D
    $0$

Explore More

Similar Questions

એક સમતલમાં બિંદુ $(1, 2, 3)$ નું પ્રતિબિંબ $\left(-\frac{7}{3}, -\frac{4}{3}, -\frac{1}{3}\right)$ છે. નીચેનામાંથી કયું બિંદુ આ સમતલ પર આવેલું છે?

વર્તુળ $x^2 + y^2 = 4$ અને $x^2 + y^2 - 6x - 8y = 24$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,વાયુના નિશ્ચિત દળનું દબાણ એવી રીતે બદલાય છે કે જ્યારે વાયુ પર $8 \, J$ કાર્ય કરવામાં આવે ત્યારે વાયુ $20 \, J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા $30 \, J$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા ........ $J$ હશે.

ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની ચુંબકીય સોય એક ચુંબકને કારણે $30^{\circ}$ ના ખૂણે વિચલિત થાય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.34 \times 10^{-4} \text{ T}$ છે,જે કોઈલના સમતલની દિશામાં છે. ચુંબકને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$200 \ g$ દળનો એક બ્લોક $20 \ cm$ ત્રિજ્યાવાળી આડી વર્તુળાકાર ખાંચમાં અચળ ઝડપે ગતિ કરે છે. જો બ્લોક એક ચક્કર પૂર્ણ કરવા માટે $40 \ s$ લેતો હોય,તો ખાંચની બાજુની દીવાલો દ્વારા લાગતું લંબબળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo