જો $\vec{PO} + \vec{OQ} = \vec{QO} + \vec{OR}$ હોય,તો

  • A
    $Q$ એ $\vec{PR}$ નું મધ્યબિંદુ છે
  • B
    $Q$ એ $\vec{PR}$ ને $2: 1$ ગુણોત્તરમાં વિભાજિત કરે છે
  • C
    $Q$ એ $\vec{PR}$ ને $1: 2$ ગુણોત્તરમાં વિભાજિત કરે છે
  • D
    $Q$ એ $\vec{PR}$ ને $-1: 2$ ગુણોત્તરમાં વિભાજિત કરે છે

Explore More

Similar Questions

જો સદિશો $\overline{AB}=3 \hat{i}+4 \hat{k}$ અને $\overline{AC}=5 \hat{i}-2 \hat{j}+4 \hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ હોય,તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

$2i + 4j - 5k$ અને $i + 2j + 3k$ ના પરિણામી સદિશને સમાંતર એકમ સદિશ કયો છે?

જો $\bar{a} = (x + 2y - 3) \bar{i} + (2x - y + 3) \bar{j}$ અને $\bar{b} = (3x - 2y) \bar{i} + (x - y + 1) \bar{j}$ એવા બે સદિશો હોય કે જેથી $\bar{a} = 2 \bar{b}$ થાય, તો $y - 5x =$ શોધો.

જો $\hat{i}$ એ ત્રિકોણ $ABC$ ના મધ્યકેન્દ્ર $G$ નો સ્થાન સદિશ હોય અને $2\hat{i}+\hat{j}+\hat{k}$ તથા $2\hat{i}+4\hat{j}-4\hat{k}$ એ અનુક્રમે તેના શિરોબિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશ હોય,તો $AG^2+BG^2+CG^2=$

જો $a = \hat{i} + 4 \hat{j}$, $b = 2 \hat{i} - 2 \hat{j}$, અને $c = 5 \hat{i} + 9 \hat{j}$ હોય, તો $c$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo