$400 ~K$ તાપમાને રહેલા $4$ મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુને $700 ~K$ તાપમાને રહેલા $2$ મોલ બીજા આદર્શ એકપરમાણ્વિક વાયુ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું તાપમાન કેટલું થશે?

  • A
    $550^{\circ} C$
  • B
    $5000^{\circ} C$
  • C
    $550 ~K$
  • D
    $500 ~K$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રદૂષિત પાણીમાં ગેરહાજર હોય છે?

$3 \, cm$ લંબાઈના ગજિયા ચુંબકની અક્ષ પર વિરુદ્ધ બાજુએ કેન્દ્રથી $24 \, cm$ અને $48 \, cm$ અંતરે બિંદુઓ $A$ અને $B$ આવેલા છે. આ બિંદુઓ પર ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થશે?

$[Co(NH_3)Cl(en)_2]^{2+}$ બે ભૌમિતિક સમઘટકો $cis$ અને $trans$ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સ્ટાયરીનની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

$m$ અને $2m$ દળ ધરાવતા બે કણો $A$ અને $B$ ને $K_1$ અને $K_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. તેમના દોલન દરમિયાન,જો તેમના મહત્તમ વેગ સમાન હોય,તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo