જો $\Delta_r H^{\ominus}$ અને $\Delta_r S^{\ominus}$ એ પ્રક્રિયા માટે અનુક્રમે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર હોય,તો ખોટો વિકલ્પ કયો છે?

  • A
    $\Delta_r H^{\ominus} = \text{ઋણ}; \Delta_r S^{\ominus} = \text{ધન}; \text{બધા તાપમાને સ્વયંભૂ}$
  • B
    $\Delta_r H^{\ominus} = \text{ઋણ}; \Delta_r S^{\ominus} = \text{ઋણ}; \text{નીચા તાપમાને અસ્વયંભૂ}$
  • C
    $\Delta_r H^{\ominus} = \text{ધન}; \Delta_r S^{\ominus} = \text{ધન}; \text{નીચા તાપમાને અસ્વયંભૂ}$
  • D
    $\Delta_r H^{\ominus} = \text{ઋણ}; \Delta_r S^{\ominus} = \text{ઋણ}; \text{નીચા તાપમાને સ્વયંભૂ}$

Explore More

Similar Questions

પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) થવા માટે,જરૂરી શરતો કઈ છે?

$1000 \, ^oC$ તાપમાને $\Delta H = 31400 \, cal$ અને $\Delta S = 32 \, cal \, K^{-1} \, mol^{-1}$ ધરાવતી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ....... $cal$ છે.

કોઈપણ તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે $\Delta_r H^{\circ}$ અને $\Delta_r S^{\circ}$ ની સંજ્ઞાઓ અનુક્રમે શું હોય છે?

$100 \ ^oC$ અને $1 \ atm$ દબાણે $1.0 \ mole$ પાણીનું $100 \ ^oC$ અને $1 \ atm$ દબાણે વરાળમાં રૂપાંતર થાય ત્યારે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર $\Delta G$ કેટલો હશે?

$298 \ K$ તાપમાને પ્રક્રિયાની પ્રકૃતિ શું હશે,જો રાસાયણિક પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર અનુક્રમે $7.4 \ cal \ K^{-1}$ અને $-2.5 \times 10^3 \ cal$ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo