જો $[x]$ એ $x$ થી વધુ ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે અને જો વિધેય $f$ જે $f(x)= \begin{cases} \frac{a+2 \cos x}{x^2} & , x < 0 \\ b \tan \frac{\pi}{[x+4]} & , x \geq 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે, તે $x=0$ આગળ સતત હોય, તો ક્રમયુક્ત જોડ $(a, b)$ બરાબર શું થાય?

  • A
    $(-2, 1)$
  • B
    $(-2, -1)$
  • C
    $(-1, \sqrt{3})$
  • D
    $(-2, -\sqrt{3})$

Explore More

Similar Questions

વિધેય $f(x) = |x| + \frac{|x|}{x}$ એ

ધારો કે $f(x) = \begin{cases} -2 \sin x, & \text{જો } x \leq -\frac{\pi}{2} \\ A \sin x + B, & \text{જો } -\frac{\pi}{2} < x < \frac{\pi}{2} \\ \cos x, & \text{જો } x \geq \frac{\pi}{2} \end{cases}$. $A$ અને $B$ ની કઈ કિંમતો માટે $f$ સતત છે?

જો $f(x) = \begin{cases} \frac{\sin 5x \tan kx}{x^2} & , x \neq 0 \\ 1 & , x = 0 \end{cases}$ એ $x = 0$ આગળ સતત હોય,તો $k$ ની કિંમત . . . . . . થાય. $(\because k \neq 0)$

જો $f(x) = \begin{cases} ax^2 - b, & 0 \le x < 1 \\ 2, & x = 1 \\ x + 1, & 1 < x \le 2 \end{cases}$ એ $x = 1$ આગળ સતત હોય,તો $a$ અને $b$ ની સૌથી યોગ્ય કિંમતો કઈ છે?

જેના માટે વિધેય $f(x) = \begin{cases} (\frac{4}{5})^{\frac{\tan 4x}{\tan 5x}}, & 0 < x < \frac{\pi}{2} \\ k + \frac{2}{5}, & x = \frac{\pi}{2} \end{cases}$,$x = \frac{\pi}{2}$ આગળ સતત હોય તેવા $k$ નું મૂલ્ય શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo