જો $\log _{0.3}(x-1) < \log _{0.09}(x-1)$ હોય, તો $x$ કયા અંતરાલમાં આવે છે?

  • A
    $(2, \infty)$
  • B
    $(1, 2)$
  • C
    $(-2, -1)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $x = \log _2 \left( \sqrt {56 + \sqrt {56 + \sqrt {56 + \dots + \infty } } } \right)$ હોય,તો:

જો $\log _{0.04}(x - 1) \ge \log _{0.2}(x - 1)$ હોય,તો $x$ કયા અંતરાલમાં છે?

Difficult
View Solution

જો $\log 2=a, \log 3=b, \log 7=c$ અને $6^x=7^{x+4}$ હોય, તો $x$ ની કિંમત શોધો:

ધારો કે $n$ એક એવો ધન પૂર્ણાંક છે કે જેથી $\log _2 \log _2 \log _2 \log _2 \log _2(n) < 0 < \log _2 \log _2 \log _2 \log _2(n)$ થાય. ધારો કે $l$ એ $n$ ના બાઈનરી વિસ્તરણમાં અંકોની સંખ્યા છે. તો $l$ ની ન્યૂનતમ અને મહત્તમ શક્ય કિંમતો કઈ છે?

$y = \log_a x$ વ્યાખ્યાયિત થાય તે માટે $a$ શું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo