જો $A$ અને $B$ બે ઘટનાઓ એવી હોય કે જેથી $A \subseteq B,$ તો $P\left( \frac{B}{A} \right) = $

  • A
    $0$
  • B
    $1$
  • C
    $1/2$
  • D
    $1/3$

Explore More

Similar Questions

$A$ અને $B$ બે ઘટનાઓ એવી છે કે જેથી $P(A) \neq 0$ થાય. જો $(i)$ $A \subset B$ અને (ii) $A \cap B = \phi$ હોય,તો $P(B \mid A)$ ની કિંમત શોધો.

$00, 01, 02, \dots, 98, 99$ નંબરવાળી $100$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો $X$ અને $Y$ એ ટિકિટ પરના અંકોનો સરવાળો અને ગુણાકાર દર્શાવતા હોય,તો $P(X = 9 | Y = 0)$ ની કિંમત શોધો.

ધારો કે $A$ અને $B$ બે ઘટનાઓ છે જ્યાં $P(A^{C}) = 0.3$, $P(B) = 0.4$ અને $P(A \cap B^{C}) = 0.5$ છે. તો $P(B \mid A \cup B^{C})$ ની કિંમત શોધો.

એક દંપતીને બે બાળકો છે. જો એવું જાણવા મળે કે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે,તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો.

ધારો કે $E$ અને $F$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. જો $E$ ઉદ્ભવવાની સંભાવના $1/5$ હોય અને $E$ આપેલ હોય ત્યારે $F$ ઉદ્ભવવાની સંભાવના $1/10$ હોય, તો ઘટનાઓ $E$ અને $F$ પૈકી ઓછામાં ઓછી એક ઘટના ન ઉદ્ભવે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo