જો $L, M$ અને $P$ અનુક્રમે કણનું કોણીય વેગમાન,દળ અને રેખીય વેગમાન હોય,તો જ્યારે કણ $R$ ત્રિજ્યાના વર્તુળમાં ફરે છે ત્યારે તેની ગતિઊર્જા નીચેનામાંથી કઈ છે?

  • A
    $\frac{L^2}{2M}$
  • B
    $\frac{P^2}{2MR}$
  • C
    $\frac{L^2}{2MR^2}$
  • D
    $\frac{MP}{2}$

Explore More

Similar Questions

$12 \,kg$ દળ અને $0.5 \,m$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર તકતી $100 \,rad/s$ ના કોણીય વેગ સાથે ફરે છે. તકતીની ચાકગતિ ઉર્જા કેટલી હશે ($\,kJ$ માં)?

$1 \, kg$ દળ અને $3 \, cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળાકાર દડો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $50 \, rad/s$ ના કોણીય વેગથી ફરે છે. તેની ચાકગતિ ઉર્જા શોધો.

બે પદાર્થોની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

જો કોઈ પદાર્થની ચાકગતિ ઉર્જામાં $300\ \%$ નો વધારો કરવામાં આવે,તો તેના કોણીય વેગમાનમાં થતો ટકાવારી વધારો .......... $\%$ હશે.

$m$ અને $2m$ દળ ધરાવતા બે પરિભ્રમણ કરતા પદાર્થો $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ $(I_B > I_A)$ છે. જો તેમની પરિભ્રમણ ગતિઊર્જા સમાન હોય અને તેમના કોણીય વેગમાન અનુક્રમે $L_A$ અને $L_B$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo