જો ${E_0}$ એ $AC$ પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય દર્શાવતું હોય,તો વોલ્ટેજનું $r.m.s.$ મૂલ્ય કેટલું થશે?

  • A
    $\frac{E_0}{\pi}$
  • B
    $\frac{E_0}{2}$
  • C
    $\frac{E_0}{\sqrt{\pi}}$
  • D
    $\frac{E_0}{\sqrt{2}}$

Explore More

Similar Questions

એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ $e = e_1 \sin \omega t + e_2 \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. તો વોલ્ટેજનું રૂટ મીન સ્ક્વેર $(RMS)$ મૂલ્ય શું થશે?

$V = V_{m} \sin(\omega t)$ દ્વારા આપવામાં આવતા $A$.$C$. વોલ્ટેજનું સમયગાળા $t = 0$ થી $t = \frac{\pi}{\omega}$ માટે સરેરાશ મૂલ્ય કેટલું થાય?

$A.C.$ સર્કિટમાં,$I_{\text{rms}}$ અને $I_{0}$ વચ્ચેનો સંબંધ શું છે?

પ્રવાહ $i = 3 + 4 \sin(\omega t + \pi/3)$ નું $r.m.s.$ મૂલ્ય કેટલું છે?

જો $AC$ મેઈન સપ્લાય $220\,V$ આપવામાં આવેલ હોય,તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $emf$ .....$V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo