જો $200\, g$ દળ ધરાવતો પદાર્થ $200\, m$ ની ઊંચાઈ પરથી પડે છે અને પૃથ્વીની સપાટી સાથે સંપર્કના બિંદુએ તેની કુલ સ્થિતિ ઊર્જા $(P.E.)$ ગતિ ઊર્જા $(K.E.)$ માં રૂપાંતરિત થાય છે,તો સંપર્ક સમયે પદાર્થની સ્થિતિ ઊર્જામાં કેટલો ઘટાડો થાય છે? $(g = 10\, m/s^2)$ ............ $J$

  • A
    $200$
  • B
    $400$
  • C
    $600$
  • D
    $900$

Explore More

Similar Questions

$W = -mgh$ સમીકરણમાં ઋણ ચિહન શું દર્શાવે છે?

એક કણ $x$-અક્ષ પર ગતિ કરવા માટે મર્યાદિત છે. તેના પર તે જ દિશામાં એક બળ લગાડવામાં આવે છે,જે ઉગમબિંદુથી અંતર $x$ સાથે $F(x) = -kx + ax^3$ મુજબ બદલાય છે,જ્યાં $k$ અને $a$ ધન અચળાંકો છે. $x \ge 0$ માટે કણની સ્થિતિ ઊર્જા $U(x)$ નો આલેખ કેવો હશે?

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈની એક સાંકળને એક લીસા ટેબલ પર એવી રીતે મૂકવામાં આવી છે કે તેની લંબાઈનો $1/n$ ભાગ ટેબલની ધાર પર લટકે છે. સાંકળના લટકતા ભાગને ટેબલની સપાટી પર પાછો ખેંચવામાં આવે છે. તેને ઉપર ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય શોધો.

Difficult
View Solution

$400 \, g$ દળ ધરાવતી શિરોલંબ મીટર પટ્ટીને ${60^o}$ ના ખૂણે ફેરવવા માટે કરવું પડતું કાર્ય શોધો. ($, J$ માં)

Difficult
View Solution

$2 \ m$ લંબાઈની એક સમાન સાંકળને ટેબલ પર એવી રીતે મૂકેલી છે કે જેથી તે ટેબલની ધારથી $60 \ cm$ જેટલી મુક્ત રીતે લટકેલી રહે. સાંકળનું કુલ દળ $4 \ kg$ છે. સાંકળને સંપૂર્ણ રીતે ટેબલ પર ખેંચવા માટે કરવું પડતું કાર્ય કેટલા $J$ હશે ($J$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo