$10 \,cm$ ત્રિજ્યા ધરાવતા એક વિદ્યુતભારિત ગોળાકાર વાહકનું તેના કેન્દ્રથી $5 \,cm$ અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન $V$ છે, તો તેના કેન્દ્રથી $15 \,cm$ અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $V/3$
  • B
    $2V/3$
  • C
    $3V/2$
  • D
    $3V$

Explore More

Similar Questions

ત્રણ સમાન વિદ્યુતભારો,દરેકનું મૂલ્ય $q$ છે,તેમને $L$ લંબાઈની બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. આ તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી થશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે કેટલા હશે?

એક પોલા વિદ્યુતભારીત ધાતુના ગોળાની ત્રિજ્યા $R$ છે. જો તેની સપાટી અને કેન્દ્રથી $5R$ અંતરે આવેલા બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $5R$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

$3 \ C$ ના વિદ્યુતભારને $A$ બિંદુ (જ્યાં સ્થિતિમાન $-10 \ V$ છે) થી $B$ બિંદુ (જ્યાં સ્થિતિમાન $V_1 \ V$ છે) સુધી લઈ જવા માટે $90 \ J$ કાર્ય કરવું પડે છે. તો $V_1$ નું મૂલ્ય શોધો. ($V$ માં)

બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ ને અનુક્રમે $(0, 0, d)$ અને $(0, 0, -d)$ પર મૂકવામાં આવ્યા છે. જે બિંદુઓ પર સ્થિતિમાન શૂન્ય હોય તેવા બિંદુઓનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo