જો કોઈ વ્યક્તિ તેના તમામ પ્રયત્નો કરીને બળપૂર્વક શ્વાસ બહાર કાઢે છે,તો વધારાના પ્રયત્નો કર્યા વિના સામાન્ય સ્થિતિમાં તરત જ તેના દ્વારા લેવાયેલ ફુપ્ફુસીય કદ (pulmonary volume) કેટલું હશે?

  • A
    $TV + IRV$
  • B
    માત્ર $TV$
  • C
    $TV + ERV$
  • D
    $TV + IRV + ERV$

Explore More

Similar Questions

સામાન્ય ઉચ્છવાસ પછી ફેફસાંમાં બાકી રહેતા હવાના કદને શું કહે છે?

બળપૂર્વકના શ્વાસ પછી વ્યક્તિ મહત્તમ કેટલા કદની હવા બહાર કાઢી શકે છે,તેને શું કહે છે?

$A =$ ફેફસાંમાં ઉચ્છવાસ દરમિયાન પણ વાયુઓનું વિનિમય સતત ચાલુ રહે છે.
$R =$ ફેફસાંમાં અવશેષી હવા (Residual air) હોય છે.

નીચેનામાંથી કોનું કદ સૌથી ઓછું છે?

આપણા ફેફસાંની વાઈટલ કેપેસીટી (Vital Capacity - $VC$) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo