જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન ડી-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા હોય,તો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    શૂન્ય
  • B
    પ્રોટોન કરતા ઓછી
  • C
    પ્રોટોન કરતા વધારે
  • D
    પ્રોટોન જેટલી જ

Explore More

Similar Questions

ગ્રાઉન્ડ સ્ટેટમાં,એક તત્વની $M$ કક્ષામાં $13$ ઇલેક્ટ્રોન છે. તે તત્વ કયું છે?

જો $P = \begin{bmatrix} 1 & \alpha & 3 \\ 1 & 3 & 3 \\ 2 & 4 & 4 \end{bmatrix}$ એ $3 \times 3$ શ્રેણિક $A$ નો સહ-અવયવજ (adjoint) શ્રેણિક હોય અને $|A| = 4$ હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

'$X$' પરમાણુઓના હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ સ્ફટિકમાં અનુક્રમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

એક પદાર્થ $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર પ્રારંભિક ગતિઊર્જા $E$ સાથે ઉપર તરફ ગતિ કરે છે. સમતલ અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. પદાર્થ સ્થિર થાય તે પહેલાં ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય કેટલું હશે?

ત્રણ બ્લોક $A, B$ અને $C,$ જેમના દળ અનુક્રમે $4\,kg, 2\,kg$ અને $1\,kg$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત સપાટી પર સંપર્કમાં છે. જો $4\,kg$ ના બ્લોક પર $14\,N$ નું બળ લગાડવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્ક બળ ....... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo