જો કોઈ અવલોકનકાર સ્થિર ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ગતિ કરતો હોય,તો તે શું અવલોકન કરશે?

  • A
    માત્ર ચુંબકીય ક્ષેત્ર
  • B
    માત્ર વિદ્યુત ક્ષેત્ર
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    ઉપરમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં $R$ ત્રિજ્યા ધરાવતી ખૂબ લાંબી અર્ધ-નળાકાર વાહક કવચ દર્શાવેલ છે,જેમાંથી $i$ જેટલો પ્રવાહ વહે છે. એક અનંત લંબાઈનો સીધો પ્રવાહધારિત વાહક તાર અર્ધ-નળાકારની અક્ષ પર રહેલો છે. જો સીધા તારમાંથી વહેતો પ્રવાહ $i_0$ હોય,તો વાહક તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે?

Difficult
View Solution

સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $150 \ km/s$ ની ઝડપે એકબીજાને સમાંતર ગતિ કરે છે. જો $F_1$ અને $F_2$ એ બે વિદ્યુતભારીત કણો વચ્ચેના ચુંબકીય અને વિદ્યુત બળો હોય, તો $\frac{|F_1|}{|F_2|}$ કેટલું થાય? (ધારો કે $\mu_0 \varepsilon_0 = \frac{1}{9 \times 10^{16}} \ s^2/m^2$)

$i$ જેટલો પ્રવાહ ધરાવતા લૂપના બિંદુ $O$ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે,જેનો આકાર નીચે મુજબ દર્શાવેલ છે?

એક જ દિશામાં ગતિ કરતા ઈલેક્ટ્રોનના બે સમાંતર બીમ એકબીજા પર કેવું બળ લગાડે છે?

બે વર્તુળાકાર ગૂંચળા $X$ અને $Y$,જે સમાન આંટા ધરાવે છે,સમાન વિદ્યુતપ્રવાહ સમાન દિશામાં વહેવડાવે છે અને બિંદુ $O$ પર સમાન ઘનકોણ આંતરે છે. જો નાનું ગૂંચળું $X$ એ $O$ અને $Y$ ની વચ્ચે હોય,તો જો આપણે મોટા ગૂંચળા $Y$ ને કારણે $O$ પર ચુંબકીય પ્રેરણને $B_Y$ અને નાના ગૂંચળા $X$ ને કારણે $O$ પર ચુંબકીય પ્રેરણને $B_X$ તરીકે દર્શાવીએ,તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo