જો બ્લોક $A$ એ $5\,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરતો હોય,તો જમીનની સાપેક્ષે $B$ નો પ્રવેગ કેટલો હશે?

  • A
    $5\,m/s^2$
  • B
    $5\sqrt{2}\,m/s^2$
  • C
    $5\sqrt{5}\,m/s^2$
  • D
    $10\,m/s^2$

Explore More

Similar Questions

$L$ લંબાઈનો એક પાતળો સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ દીવાલ અને ભોંયતળિયા પર ટેકવેલો છે. તેનો નીચેનો છેડો $A$ અચળ વેગ $v$ થી ડાબી તરફ ખેંચાય છે. જ્યારે સળિયો ભોંયતળિયા સાથે $\theta$ ખૂણો બનાવે ત્યારે બીજા છેડા $B$ નો નીચેની તરફનો વેગ $v^{\prime}$ કેટલો હશે?

જો બ્લોક $A$ નો પ્રવેગ $2\,m/s^2$ ડાબી તરફ હોય અને બ્લોક $B$ નો પ્રવેગ $1\,m/s^2$ ડાબી તરફ હોય, તો બ્લોક $C$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

બાજુની આકૃતિમાં,જો વેજ $M$ નો જમીનની સાપેક્ષે પ્રવેગ $a$ હોય,તો:

Difficult
View Solution

એક સળિયો ઉભી દીવાલ અને આડી સપાટી પર ગતિ કરવા માટે મર્યાદિત છે. જો છેડા $A$ નો વેગ આડી સપાટી પર $V_A$ હોય,તો ઉભી દીવાલ પર છેડા $B$ નો વેગ $V_B$ ને $V_A$ અને $\theta$ ના પદમાં શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બ્લોક $B$ એ $10 \ m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે છે. દર્શાવેલ સ્થિતિમાં $A$ નો વેગ ......... $m/s$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo