જો બ્લોક $A$ નો પ્રવેગ $2\,m/s^2$ ડાબી તરફ હોય અને બ્લોક $B$ નો પ્રવેગ $1\,m/s^2$ ડાબી તરફ હોય, તો બ્લોક $C$ નો પ્રવેગ શોધો.

  • A
    $0.5\,m/s^2$ ઉપરની તરફ
  • B
    $1\,m/s^2$ ઉપરની તરફ
  • C
    $1.5\,m/s^2$ ઉપરની તરફ
  • D
    $2\,m/s^2$ ઉપરની તરફ

Explore More

Similar Questions

એક સળિયો ઉભી દીવાલ અને આડી સપાટી પર ગતિ કરવા માટે મર્યાદિત છે. જો છેડા $A$ નો વેગ આડી સપાટી પર $V_A$ હોય,તો ઉભી દીવાલ પર છેડા $B$ નો વેગ $V_B$ ને $V_A$ અને $\theta$ ના પદમાં શોધો.

એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v$ વેગથી ગતિ કરતા દોરડાની મદદથી લીસી સપાટી પર ખેંચવામાં આવે છે. બ્લોકનો સમક્ષિતિજ વેગ કેટલો હશે?

આપેલ આકૃતિમાં,વેજ $A$ નો પ્રવેગ ઢળતી સપાટી પર $10 \ m/s^2$ છે. $A$ અને $B$ વચ્ચે તથા $A$ અને સ્થિર ઢળતી સપાટી વચ્ચે કોઈ ઘર્ષણ નથી. તો બ્લોક $B$ નો પ્રવેગ ............ $m/s^2$ થશે.

Difficult
View Solution

આપેલ તંત્ર માટે બ્લોક $B$ નો પ્રવેગ કેટલો થાય?

આપેલ આકૃતિ માટે,જ્યારે $\theta = 60^\circ$ હોય ત્યારે બ્લોક $A$ ની ઝડપ શોધો. રીંગ $4 \, m/s$ ની અચળ ઝડપથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo