જો $80 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $50 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ એકબીજા સાથે જોડવામાં આવે, તો તેમનો પરિણામી પાવર કેટલો થશે?

  • A
    $+ 6.5 \, D$
  • B
    $-6.5 \, D$
  • C
    $+ 7.5 \, D$
  • D
    $-0.75 \, D$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોના જીવનચક્રમાં જન્યુજનક (Gametophyte) પ્રભાવી અવસ્થા છે?

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરના ગૂંચળામાં $500$ અને $5000$ આંટા છે. પ્રાઇમરી ગૂંચળામાં $2200 \, V$ પર $4 \, A$ નો $AC$ પ્રવાહ મોકલવામાં આવે છે. સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

એક એન્જિનની કાર્યક્ષમતા $1/6$ છે. જ્યારે સિંકનું તાપમાન $62^{\circ}C$ જેટલું ઘટાડવામાં આવે છે,ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે. સ્ત્રોતનું તાપમાન $.........^{\circ}C$ છે.

જો સુરેખા $y=mx+c$ એ પરવલય $y^2=lx$ ની અક્ષને સમાંતર હોય અને પરવલયને $\left(\frac{c^2}{8}, c\right)$ બિંદુમાં છેદતી હોય,તો નાભિલંબની લંબાઈ શોધો.

જો બે $+ 5 D$ લેન્સને અમુક અંતરે રાખવામાં આવે,તો સમતુલ્ય પાવર હંમેશા ઋણ રહેશે જો અંતર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo