જો $H$-પરમાણુની $4^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને $15 \ eV$ ઉર્જા આપવામાં આવે,તો તે જ્યારે પરમાણુમાંથી બહાર આવે ત્યારે તેની અંતિમ ઉર્જા શોધો. ($eV$ માં)

  • A
    $14.15$
  • B
    $13.6$
  • C
    $12.08$
  • D
    $15.85$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુને તેના ગ્રાઉન્ડ સ્ટેટ (ભૂમિ અવસ્થા) માંથી ઉત્તેજિત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ..... $eV$ છે.

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-3.4 \ eV$ છે. આ અવસ્થામાં તેની સ્થિતિ ઉર્જા શોધો.

હાઇડ્રોજન પરમાણુના ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $E_n = -0.85 \ eV$ છે. નીચલી ઉર્જા સપાટીઓ પર શક્ય સંક્રમણોની મહત્તમ સંખ્યા કેટલી છે?

ઉપરની આકૃતિમાં $D$ અને $E$ અનુક્રમે શું દર્શાવે છે?

હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $E$ છે. હિલિયમ $(He^+)$ આયનની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $E_3$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo