જો કોઈ કારણસર આપણા ગોબ્લેટ કોષો બિનકાર્યક્ષમ હોય,તો તેની પ્રતિકૂળ અસર શેના પર પડશે?

  • A
    સોમેટોસ્ટેટિનનું ઉત્પાદન
  • B
    સીબેશિયસ ગ્રંથિઓમાંથી સીબમનો સ્ત્રાવ
  • C
    શુક્રકોષોનું પરિપક્વન
  • D
    આંતરડામાં ખોરાકની સરળ ગતિ

Explore More

Similar Questions

ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જે રેખાઓના દિકકોસાઇન સમીકરણો $l^2+m^2-n^2=0$ અને $l+m+n=0$ દ્વારા આપવામાં આવ્યા છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

બરફ પર પડેલા $2\, kg$ દળના આરસના બ્લોકને $6\, m/s$ નો વેગ આપવામાં આવે ત્યારે તે $10\, s$ માં ઘર્ષણને કારણે અટકી જાય છે. તો ઘર્ષણાંક કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

ક્રોમિયમ $(Cr)$ માં $19^{th}$ ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ નંબર્સનો સેટ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo