જો નિયમિત અષ્ટકોણના ચાર શિરોબિંદુઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમના દ્વારા બનતો ચતુષ્કોણ લંબચોરસ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{8}$
  • B
    $\frac{2}{21}$
  • C
    $\frac{1}{32}$
  • D
    $\frac{1}{35}$

Explore More

Similar Questions

$15$ ખેલાડીઓમાંથી $8$ બેટ્સમેન અને $7$ બોલર છે. $6$ બેટ્સમેન અને $5$ બોલરની ટીમ પસંદ કરવાની સંભાવના કેટલી છે?

$1$ થી $10$ નંબરના બેજ ધરાવતી દસ વ્યક્તિઓ એક રૂમમાં છે. જો તેમાંથી ત્રણ વ્યક્તિઓને રૂમની બહાર જવાનું કહેવામાં આવે, તો બહાર ગયેલી ત્રણ વ્યક્તિઓમાં સૌથી નાનો બેજ નંબર $5$ હોય તેની સંભાવના કેટલી?

જો $52$ પત્તાની ઢગમાંથી $4$ પત્તા વારાફરથી લેવામાં આવે,તો દરેક પત્તું અલગ અલગ પ્રકારનું (suit) હોવાની સંભાવના કેટલી થાય?

સાત ચિઠ્ઠીઓ પર $1$ થી $7$ નંબર લખેલા છે. ત્રણ ચિઠ્ઠીઓ વારાફરતી પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ચિઠ્ઠીઓ પરનો સૌથી નાનો નંબર $5$ હોય તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $6$ લાલ,$4$ સફેદ અને $8$ વાદળી દડા છે. જો યાદચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરવામાં આવે,તો $2$ સફેદ અને $1$ લાલ દડો હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo