જો $a$ અને $b$ નો ગુરુત્તમ સામાન્ય અવયવ (g.c.d.) $d$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    $d \mid a$ અને $d \mid b$
  • B
    જો $c \mid a$ અને $c \mid b$ હોય,તો $c \leqslant d$
  • C
    જો $c \mid a$ અને $c \mid b$ હોય,તો $c > d$
  • D
    જો $c \mid a$ અને $c \mid b$ હોય,તો $c \mid d$

Explore More

Similar Questions

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. $(LCM)$ ........ છે.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ. . . . . . . છે.

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો $LCM$ (લઘુત્તમ સામાન્ય અવયવી) અને $HCF$ (ગુરૂત્તમ સામાન્ય અવયવ) શોધો: $17, 23$ અને $29$.

જો બે ધન પૂર્ણાંકો $p$ અને $q$ ને $p = a b^{2}$ અને $q = a^{3} b$ તરીકે દર્શાવી શકાય,જ્યાં $a$ અને $b$ અવિભાજ્ય સંખ્યાઓ છે,તો $LCM(p, q)$ શું થાય?

સંખ્યા $140$ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo