જો $\triangle ABC$ માં,$r_1 = 2r_2 = 3r_3$ હોય,તો ત્રિકોણની પરિમિતિ કેટલી થાય?

  • A
    $3a$
  • B
    $3b$
  • C
    $3c$
  • D
    $3(a+b+c)$

Explore More

Similar Questions

જો $(a+b) \cos C + (b+c) \cos A + (c+a) \cos B = 72$ અને જો $a = 18, b = 24$ હોય,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો.

ત્રિકોણ $ABC$ માં, જો $r_1=2 r_2=3 r_3$ હોય, તો $\frac{a}{b}+\frac{b}{c}+\frac{c}{a}=$

એક $\triangle ABC$ માં,જો $a=5, b=6, c=7$ હોય,તો $B$ માંથી દોરેલી મધ્યગાની લંબાઈ શોધો.

$\Delta ABC$ માં,જો $2s = a + b + c$ અને $(s - b)(s - c) = x \sin^2 \frac{A}{2}$ હોય,તો $x =$

ત્રિકોણ $ABC$ માં,જો $A$ લઘુકોણ હોય,$C$ ગુરુકોણ હોય,$\sin A = \frac{3\sqrt{3}}{14}$,$a = 3$ અને $b = 5$ હોય,તો $c =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo