જો સ્થિતિમાન $V = 100 \pm 0.5\,V$ અને પ્રવાહ $I = 10 \pm 0.2\,A$ આપેલ હોય,તો અવરોધનું મૂલ્ય શું હશે?

  • A
    $10 \pm 0.7\,\Omega$
  • B
    $5 \pm 2\,\Omega$
  • C
    $0.1 \pm 0.2\,\Omega$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ભૌતિક રાશિ $A = P^2/Q^3$ છે. $P$ અને $Q$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $x$ અને $y$ છે. $A$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

એક વાહકના છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(50 \pm 3) \text{ V}$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ $(5 \pm 0.1) \text{ A}$ છે. વાહકના અવરોધના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

ઇન્ટરનેશનલ એવોગાડ્રો કોઓર્ડિનેશન પ્રોજેક્ટે સ્ફટિકીય સ્વરૂપમાં સિલિકોનનો ઉપયોગ કરીને વિશ્વનો સૌથી સંપૂર્ણ ગોળો બનાવ્યો છે. ગોળાનો વ્યાસ $9.4 \,cm$ છે અને તેમાં $0.2 \,nm$ ની અનિશ્ચિતતા છે. સ્ફટિકોમાં પરમાણુઓ $a$ બાજુવાળા સમઘનમાં ગોઠવાયેલા છે. બાજુ $2 \times 10^{-9}$ ની સાપેક્ષ ત્રુટિ સાથે માપવામાં આવે છે,અને દરેક સમઘનમાં $8$ પરમાણુઓ છે. તો,ગોળાના દળમાં સાપેક્ષ ત્રુટિ કોની નજીક છે? (ધારો કે સિલિકોનનું મોલર દળ અને એવોગાડ્રો આંક ચોકસાઈથી જાણીતા છે)

ઘનના બાજુના માપનમાં સાપેક્ષ ત્રુટિ $0.027$ છે. તેના કદના માપનમાં સાપેક્ષ ત્રુટિ .......... છે.

સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ માપતી વખતે,એક વિદ્યાર્થી લોલકની લંબાઈમાં $1\%$ ની ધન ત્રુટિ અને આવર્તકાળના મૂલ્યમાં $3\%$ ની ઋણ ત્રુટિ કરે છે. $g = 4{\pi ^2}(l/T^2)$ સંબંધ દ્વારા $g$ ના માપનમાં તેની પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo