જો દબાણ $P$,વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લેવામાં આવે,તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A
    $P{V^2}{T^2}$
  • B
    ${P^{-1}}{V^2}{T^{-2}}$
  • C
    $PV{T^2}$
  • D
    ${P^{-1}}V{T^2}$

Explore More

Similar Questions

પાણીની નીચે વિસ્ફોટને કારણે, એક પરપોટો દોલન કરવા લાગ્યો. જો આ દોલનનો આવર્તકાળ $T$ હોય, જે $p^\alpha S^\beta E^\gamma$ ના પ્રમાણમાં હોય, જ્યાં $p$ એ સ્થિર દબાણ છે, $S$ એ પાણીની ઘનતા છે અને $E$ એ વિસ્ફોટની કુલ ઉર્જા છે, તો $\alpha, \beta$ અને $\gamma$ નક્કી કરો.

વિધાન $(A) :$ સરવાળા અને બાદબાકી ધરાવતા ભૌતિક સંબંધો પરિમાણીય વિશ્લેષણ દ્વારા મેળવી શકાતા નથી.
કારણ $(R) :$ પરિમાણીય પદ્ધતિ દ્વારા સંખ્યાત્મક અચળાંકો મેળવી શકાતા નથી.

$m$ દળના પદાર્થને વહેતી નદી ખસેડે છે. આ દળ $m$ નદીના વેગ $v$,પાણીની ઘનતા $\rho$ અને ગુરુત્વપ્રવેગ $g$ પર આધાર રાખે છે. તો $m \propto$ ?

જો ${\mu _0}$ અને ${\varepsilon _0}$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી અને પરમિટિવિટી દર્શાવતા હોય,તો ${\mu _0}{\varepsilon _0}$ ના પરિમાણો શું થાય?

એક પદાર્થ પર લાગતું બળ $F$ એ $F = a \sqrt{x} - bt$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ મીટરમાં અંતર છે અને $t$ એ સેકન્ડમાં સમય છે. $a$ અને $b$ ના એકમો અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo