જો ટાવરની ટોચ પરથી જમીન પરના બિંદુ $A$ નો અવસેધકોણ $30^\circ$ હોય,તો બિંદુ $A$ થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ .............. $^\circ $ થશે.

  • A
    $60$
  • B
    $45$
  • C
    $30$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે ટાવર વચ્ચેનું આડું અંતર $60 \ m$ છે. બીજા ટાવરની ટોચ પરથી જોતા પ્રથમ ટાવરની ટોચનો અવસેધકોણ $30^\circ$ છે. જો બીજા ટાવરની ઊંચાઈ $150 \ m$ હોય,તો પ્રથમ ટાવરની ઊંચાઈ કેટલી હશે?

સપાટ જમીન પરના બિંદુ $P$ થી એક વસ્તુનો ઉત્સેધકોણ $\alpha$ છે. જમીન પર વસ્તુ તરફ $d$ મીટર આગળ વધતા, ઉત્સેધકોણ $\beta$ માલૂમ પડે છે. તો વસ્તુની ઊંચાઈ (મીટરમાં) કેટલી થાય?

સપાટ જમીન પરના એક બિંદુથી, એક થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. થાંભલા તરફ $20 \ m$ નજીક જતાં, ઉત્સેધકોણ $45^{\circ}$ થાય છે. તો થાંભલાની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

એક ખડકનો પાયો વર્તુળાકાર છે. પાયાના વ્યાસના અંતિમ બિંદુઓથી ખડકની ટોચના ઉત્સેધકોણ $30^\circ$ અને $60^\circ$ છે. જો ખડકની ઊંચાઈ $500 \ m$ હોય,તો ખડકના પાયાનો વ્યાસ કેટલો થાય?

એક ઘરની ટોચ પરથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^\circ$ છે અને તેના પાયાનો અવસેધકોણ $30^\circ$ છે. જો ઘર અને ટાવર વચ્ચેનું આડું અંતર $12 \ m$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo