જો $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાતકોણ એ વક્રીભવનકોણ કરતા બમણો હોય,તો આપાતકોણ કેટલો થાય?

  • A
    $2 \cos^{-1} \left( \frac{\mu}{2} \right)$
  • B
    $2 \sin^{-1} \left( \frac{\mu}{2} \right)$
  • C
    $2 \cos^{-1} \mu$
  • D
    $2 \sin^{-1} \mu$

Explore More

Similar Questions

જો $_i{\mu _j}$ એ વક્રીભવનાંક દર્શાવે છે જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમ $i$ થી માધ્યમ $j$ માં જાય છે,તો ગુણાકાર $_2{\mu _1} \times {\,_3}{\mu _2} \times {\,_4}{\mu _3}$ કોના બરાબર થાય?

પ્રકાશનું એક કિરણ હવા/પાણીની સપાટી પર (તે હવામાંથી પાણીમાં પ્રવેશે છે) $45^o$ ના ખૂણે આપાત થાય છે. જ્યારે પ્રકાશ પાણીમાં પ્રવેશે છે ત્યારે નીચેનામાંથી કઈ રાશિઓ બદલાય છે?
$(I)$ તરંગલંબાઈ
$(II)$ આવૃત્તિ
$(III)$ પ્રસરણની ઝડપ
$(IV)$ પ્રસરણની દિશા

પ્રકાશનું એક કિરણ કાચ-પાણીની સપાટી પર $i$ ખૂણે આપાત થાય છે. તે અંતે પાણીની સપાટીને સમાંતર બહાર આવે છે. તો કાચનો વક્રીભવનાંક ${\mu _g}$ નું મૂલ્ય કેટલું હશે?

કાચનો વક્રીભવનાંક $3/2$ છે અને પાણીનો વક્રીભવનાંક $4/3$ છે. જો કાચમાં પ્રકાશની ઝડપ $2.00 \times 10^8 \ m/s$ હોય,તો પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી હશે?

વિધાન $(A)$: વિકિરણનો રંગ અલગ-અલગ માધ્યમોમાંથી પસાર થતી વખતે બદલાતો નથી.
કારણ $(R)$: માધ્યમો રંગોનું શોષણ કે ઉત્સર્જન કરતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo