$(1+x)^{43}$ ના વિસ્તરણમાં $(2r+1)$-મું પદ અને $(r+2)$-મું પદના સહગુણકો સમાન હોય,તો $r$ ની કિંમત શોધો:

  • A
    $12$
  • B
    $14$
  • C
    $16$
  • D
    $18$

Explore More

Similar Questions

એક ઢળતી સપાટી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. આ ઢળતી સપાટી પરથી સ્થિર સ્થિતિમાંથી ગબડતા એક નક્કર ગોળાનો રેખીય પ્રવેગ કેટલો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

આધારક પેશીતંત્ર (Ground tissue) માં કોનો સમાવેશ થાય છે?

શરીરનો કયો ભાગ સિક્રેટિન (secretin) અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?

ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ $10 \sqrt{3} \text{ cm}^2$ છે,ખૂણો $B = 60^{\circ}$ છે અને તેની પરિમિતિ $20 \text{ cm}$ છે,તો $\ell(AC) = $ ($\text{ cm}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo