જો સમીકરણ $ax + 3y = 21$ નો આલેખ બિંદુ $(5, 2)$ માંથી પસાર થતો હોય,તો $a$ ની કિંમત $\ldots$ થાય.

  • A
    $7$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

$...$ એ $3x + 2y = 18$ ના આલેખ પરનું બિંદુ નથી.

સમીકરણ $0x + 3y = 21$ નો આલેખ કયા અક્ષને લંબ છે?

જો $(2,3)$ એ સમીકરણ $7x - 3y = a$ નો ઉકેલ હોય અને $(a, a+1)$ એ સમીકરણ $2x + y = b$ નો ઉકેલ હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

$x$-અક્ષને સમાંતર અને તેનાથી $4$ એકમ ઉપર આવેલી સીધી રેખા દ્વારા દર્શાવતા સમીકરણનો આલેખ દોરો.

બિંદુ $(-2, 4)$ માંથી પસાર થતી ચાર રેખાઓના સમીકરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo