જો ડાયામેગ્નેટિક પદાર્થ,પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થના પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને અનુક્રમે $\mu_d$,$\mu_p$ અને $\mu_f$ વડે દર્શાવવામાં આવે,તો

  • A
    $\mu_p = 0$ અને $\mu_f \neq 0$
  • B
    $\mu_d \neq 0$ અને $\mu_p = 0$
  • C
    $\mu_d \neq 0$ અને $\mu_f \neq 0$
  • D
    $\mu_d = 0$ અને $\mu_p \neq 0$

Explore More

Similar Questions

પ્રયોગશાળામાં ડેસીકેટરમાં નીચેનામાંથી શું સામાન્ય રીતે વપરાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં સંકર પ્રાંકૂર (hybrid embryos) મેળવી શકાય છે?

નીચેનામાંથી કયા પરિપથમાં સ્વીચ $S$ બંધ કર્યા પછી તરત જ પ્રવાહ મહત્તમ હશે?

નીપજ $(A)$ શું છે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \text{ મિનિટ}$ છે. જ્યારે $3/4$ ભાગનું ક્ષય થાય ત્યારે સમય $t_2$ અને જ્યારે $1/4$ ભાગનું ક્ષય થાય ત્યારે સમય $t_1$ વચ્ચેનો આશરે સમયગાળો $(t_2 - t_1)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo