જો વટાણાના ફોતરા વગરના બીજને ચાર શ્વસન ફ્લાસ્કમાં રાખવામાં આવે,તો તે કયા ફ્લાસ્કમાં સૌથી સારી રીતે અંકુરિત થશે?

  • A
    કાર્બન ડાયોક્સાઇડ
  • B
    ઓક્સિજન
  • C
    હાઇડ્રોજન
  • D
    નાઇટ્રોજન

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચે થતી મધ્યવર્તી પ્રક્રિયાઓ કઈ છે?

શ્વસન એ ઉર્જા મુક્ત કરતી અને ઉત્સેચકીય રીતે નિયંત્રિત અપચય (catabolic) પ્રક્રિયા છે,જેમાં જીવંત કોષોની અંદર કાર્બનિક પદાર્થોનું તબક્કાવાર ઓક્સિડેટીવ વિઘટન થાય છે. શ્વસન વિશેના આ વિધાનમાં,$(a)$ તબક્કાવાર ઓક્સિડેટીવ વિઘટન અને $(b)$ કાર્બનિક પદાર્થો (સબસ્ટ્રેટ તરીકે વપરાતા) નો અર્થ સમજાવો.

પાયરુવિક એસિડમાંથી એસિટાઈલ $CoA$ નું નિર્માણ એ ..... નું પરિણામ છે.

શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું સામાન્ય શ્વસન આધારક (substrate) કયું છે?

વાતાવરણીય ${O_2}$ દ્વારા જારક શ્વસન અવરોધાય તે પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo