જો અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $36\, cm$ હોય,તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થાય ($, cm$ માં)?

  • A
    $18$
  • B
    $36$
  • C
    $72$
  • D
    $9$

Explore More

Similar Questions

ડેન્ટિસ્ટ (દંત ચિકિત્સક) દ્વારા કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે?

સોલર કૂકરમાં કયા પ્રકારના અરીસા - અંતર્ગોળ,બહિર્ગોળ કે સમતલ - નો ઉપયોગ સૌથી વધુ યોગ્ય રહેશે? શા માટે?

ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા એટલે શું? તે અરીસાની કેન્દ્રલંબાઈ સાથે કેવી રીતે સંબંધિત છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ આપાતકોણ
$(ii)$ પરાવર્તનકોણ
$(iii)$ આપાત સમતલ

જ્યારે અંતર્ગોળ અરીસો વસ્તુનું આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ આપે છે,ત્યારે વસ્તુ-અંતર કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo