જો આકૃતિમાં સ્ટીલ અને પિત્તળના તારની લંબાઈ,ત્રિજ્યા અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર અનુક્રમે $a, b$ અને $c$ હોય,તો તેમની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{3c}{2ab^2}$
  • B
    $\frac{2a^2c}{b}$
  • C
    $\frac{3a}{2b^2c}$
  • D
    $\frac{2ac}{b^2}$

Explore More

Similar Questions

એક તારને ચોક્કસ બળ $F$ દ્વારા $0.01 \ m$ ખેંચવામાં આવે છે. સમાન દ્રવ્યના બીજા તારને,જેનો વ્યાસ અને લંબાઈ મૂળ તાર કરતા બમણી છે,તેને સમાન બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તેનું વિસ્તરણ કેટલું હશે ($m$ માં)?

ભાર (load) લાગુ કરવાથી એક તારમાં થતું વિસ્તરણ $3 \ mm$ છે. સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતા પરંતુ અડધી ત્રિજ્યાવાળા તારમાં સમાન ભાર દ્વારા થતું વિસ્તરણ ..... $mm$ છે.

$8\, cm$ લાંબી અને $1.5\, kg/m^3$ ઘનતા ધરાવતી રબરની દોરીનો યંગ મોડ્યુલસ $5 \times 10^8\, N/m^2$ છે. જો તેને રૂમમાં છત પરથી લટકાવવામાં આવે,તો તેના પોતાના વજનને કારણે લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

જો દરેક તાર પર સમાન બળ લગાડવામાં આવે,તો કયા કિસ્સામાં તારમાં મહત્તમ વિસ્તરણ જોવા મળશે?

Searle ના સાધનના પ્રયોગમાં $2 \ m$ લંબાઈ અને $1.0 \ mm$ ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર પર $M \ kg$ દળનો ભાર લટકાવવામાં આવ્યો છે. તારમાં થતો લંબાઈનો વધારો $4.0 \ mm$ છે. હવે,આ ભારને $2$ સાપેક્ષ ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા $8$ છે. સ્ટીલના તારમાં થતા લંબાઈના વધારાનું નવું મૂલ્ય ........ $mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo