જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $C \ m/s$ હોય,તો $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

  • A
    $1.5 \times C$
  • B
    $C$
  • C
    $\frac{C}{1.5}$
  • D
    કોઈપણ વેગ હોઈ શકે

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ હવા/પાણીની સપાટી પર (તે હવામાંથી પાણીમાં પ્રવેશે છે) $45^o$ ના ખૂણે આપાત થાય છે. જ્યારે પ્રકાશ પાણીમાં પ્રવેશે છે ત્યારે નીચેનામાંથી કઈ રાશિઓ બદલાય છે?
$(I)$ તરંગલંબાઈ
$(II)$ આવૃત્તિ
$(III)$ પ્રસરણની ઝડપ
$(IV)$ પ્રસરણની દિશા

એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજથી $\theta$ ખૂણેથી પૂલની ઉપરની ધાર અને નીચેના કેન્દ્ર $C$ ને એકસાથે જુએ છે. પૂલની ઉપરની ધાર સુધી ભરેલા પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે. જો $\frac{h}{x}=\frac{7}{4}$ હોય,તો $\cos \theta$ કેટલું થાય?

જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા અલગ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં જાય છે, ત્યારે નીચેનામાંથી શું બદલાશે?

હવામાં $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. આ માધ્યમમાં પ્રકાશના માર્ગ પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર $x$ છે. આ બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

Difficult
View Solution

એક માધ્યમમાં પ્રકાશનો વેગ $1.5 \times 10^8 \ m/s$ છે. તેનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo