જો બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા બે સ્પર્શકો એવા હોય કે એક સ્પર્શકનો ઢાળ બીજા કરતા બમણો હોય,તો $P$ કયા વક્ર પર આવેલું છે:

  • A
    $9y = 2x^2$
  • B
    $9x = 2y^2$
  • C
    $2x = 9y^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $a > 0$ અને $b^2 - 4ac = 0$ હોય,તો વક્ર $y = ax^2 + bx + c$

ધારો કે $P(4, 4\sqrt{3})$ એ પરવલય $y^2 = 4ax$ પરનું એક બિંદુ છે અને $PQ$ એ પરવલયની નાભિ જીવા છે. જો $M$ અને $N$ એ અનુક્રમે $P$ અને $Q$ માંથી પરવલયની નિયામિકા પર દોરેલા લંબના પાદ હોય,તો ચતુષ્કોણ $PQMN$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

જો પરવલય $y^2 = 4x$ ના બે અભિલંબ જે $(15, 12)$ માંથી પસાર થાય છે,તે $4x + y = 72$ અને $3x - y = 33$ હોય,તો ત્રીજો અભિલંબ શોધો.

Difficult
View Solution

જો પરવલય $y^2=8x$ ના બે સ્પર્શકો તેના શિરોબિંદુ આગળના સ્પર્શકને $M$ અને $N$ માં એવી રીતે મળે છે કે જેથી $MN=4$ થાય,તો તે બે સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શોધો.

જો પરવલય $y^2 = 9x$ પરના બિંદુ $P(9, 9)$ આગળ દોરેલો અભિલંબ પરવલયને ફરીથી $Q(a, b)$ બિંદુએ મળે,તો $2a + b =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo