$Y.D.S.E.$ માં બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $a$ છે અને પડદો સ્લિટથી $x$ અંતરે છે. પ્રકાશનો સ્ત્રોત $S$,$S_1$ અને $S_2$ ને જોડતી રેખાને સમાંતર $v$ વેગથી ગતિ કરે છે અને તે સ્લિટના સમતલથી $h$ લંબ અંતરે છે. પડદા પરના મધ્યબિંદુએ તેજસ્વિતામાં થતા ફેરફારની આવૃત્તિ કેટલી હશે?

  • A
    $\frac{h^2 v}{x^2 a}$
  • B
    $\frac{v a}{\lambda h}$
  • C
    $\frac{v^2}{x^2} \frac{a \lambda}{h}$
  • D
    $\frac{v h}{2 \lambda a}$

Explore More

Similar Questions

કેન્દ્રથી $5^{\text{th}}$ અપ્રકાશિત શલાકાનું અંતર $4 \, mm$ છે. જો $D = 2 \, m$ અને $\lambda = 600 \, nm$ હોય,તો સ્લિટ્સ વચ્ચેનું અંતર ($mm$ માં) કેટલું હશે?

બે સુસંબદ્ધ ઉદગમો $P$ અને $Q$ પડદા પર બિંદુ $A$ આગળ વ્યતિકરણ ઉત્પન્ન કરે છે,જ્યાં $4^{\text{th}}$ પ્રકાશિત શલાકા અને $5^{\text{th}}$ પ્રકાશિત શલાકાની વચ્ચે અપ્રકાશિત શલાકા રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $6000 \text{ Å}$ છે. $PA$ અને $QA$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $500 \, nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વપરાય છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $100 \, cm$ છે અને સ્લિટો વચ્ચેનું અંતર $1 \, mm$ છે. તો પાંચમી $(5^{th})$ અને ત્રીજી $(3^{rd})$ પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો। ($mm$ માં)

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વપરાતા પ્રકાશના સ્ત્રોતને લાલથી બદલીને જાંબલી કરવામાં આવે તો:

$YDSE$ સાધનમાં,બે સમાન સ્લિટ્સ $1\, mm$ દ્વારા અલગ પડેલી છે અને સ્લિટ્સ અને સ્ક્રીન વચ્ચેનું અંતર $1\, m$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $6000\, \mathring{A}$ છે. મહત્તમ તીવ્રતાની $75\%$ તીવ્રતા ધરાવતા સ્ક્રીન પરના બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર ......$mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo